Canadian of Indian origin asked to return to India, video goes viral. | New India Abroad
Home›સમાચાર›ભારતીય મૂળના કેનેડિયન ને ભારત પરત જવા કહેવાયું, વિડીયો થયો વાયરલ.
ભારતીય મૂળના કેનેડિયન ને ભારત પરત જવા કહેવાયું, વિડીયો થયો વાયરલ.
અશ્વિન અન્નામલાઈ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં, મહિલા કેનેડિયન નાગરિક હોવાના વારંવારના દાવા છતાં, તેને "ભારત પાછા જવા" ની માંગ કરતી સાંભળી શકાય છે.