Ayodhya Ram temple received Rs. A massive donation of 3.17 crores | New India Abroad
Home›Category›અયોધ્યા રામ મંદિરને એક દિવસમાં જ મળ્યું રૂ. 3.17 કરોડનું જંગી દાન
અયોધ્યા રામ મંદિરને એક દિવસમાં જ મળ્યું રૂ. 3.17 કરોડનું જંગી દાન
અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલા જ દિવસે રામ મંદિરને રૂ. 3.17 કરોડનું દાન મળ્યું છે. આ દાન પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પ્રતિષ્ઠિત લોકો તરફથી મળ્યું છે.
Discussion & Comments
0No comments yet
Be the first to share your opinion on this story!