ભારત અને માલદીવ વચ્ચે તણાવ ચાલુ છે. એ દરમિયાન, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે માલદીવ સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ પર પોતાનું મૌન તોડતા કહ્યું કે "તે વાતની ખાતરી આપી શકાય નહીં કે દરેક દેશ હંમેશા ભારતને ટેકો આપશે અથવા સંમત થશે".

જયશંકરે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન માલદીવ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
Credit: @DrSJaishankar -Google