Home›સમાચાર›એશિયન-અમેરિકનો મતદારોનું સૌથી ઝડપથી વિકસતું જૂથ : સર્વે
એશિયન-અમેરિકનો મતદારોનું સૌથી ઝડપથી વિકસતું જૂથ : સર્વે
છેલ્લા બે દાયકામાં અને 2020થી યુનાઇટેડ સ્ટેટ્સમાં એશિયન-અમેરિકનો સૌથી ઝડપથી વિકસતા લાયક મતદારોનું જૂથ છે. 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા જાહેર કરવામાં આવેલા નવા સર્વેમાં આ વાત સામે આવી છે.