સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હરઘર તિરંગા અભિયાન હાલ ચાલી રહ્યું છેનર્મદાડેમને લેસર કિરણના રંગીન લાઈટ ડેકોરેશનથી સજાવાયું. રાત્રીનો નર્મદા ડેમનો લાઈટ ડેકોરેશનનું અદભુત દ્રશ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

રાત્રીનો નર્મદા ડેમનો લાઈટ ડેકોરેશનનું અદભુત દ્રશ્ય
Credit: deepak