For Indians Abroad
"Yoga for One Earth One Health" અને " મેદસ્વિતા મુક્ત સ્વસ્થ ગુજરાત"નો ધ્યેય સાકાર કરવા રાજ્યભરમાં લાખો લોકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા.
યોગની શક્તિથી સમગ્ર વડનગર એક અનોખી આભાથી સુશોભિત બન્યું હતું.
Credit: X@Bhupendrapbjp