For Indians Abroad
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું ટીઝર ગઈ કાલે સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું હતું.
ટીઝર અનુસાર, બંને કમાન્ડર ભારતના દુશ્મન સામે એક થાય છે.
Credit: Sterling Global