For Indians Abroad
અક્ષયની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી સ્પષ્ટ છે કે ફિલ્મનું શૂટિંગ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 6 જૂને રિલીઝ થવાની છે.
અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં હાઉસફુલ 5ની સ્ટારકાસ્ટનો ખુલાસો કર્યો છે.
Credit: Image provided