403 deaths of Indian students studying abroad in last 5 years, highest in Canada | New India Abroad
Home›સમાચાર›છેલ્લા 5 વર્ષમાં વિદેશમાં ભણવા ગયેલા ભારતીય 403 વિદ્યાર્થીઓનાં મોત, કેનેડામાં સૌથી વધુ
છેલ્લા 5 વર્ષમાં વિદેશમાં ભણવા ગયેલા ભારતીય 403 વિદ્યાર્થીઓનાં મોત, કેનેડામાં સૌથી વધુ
ભારતમાંથી દર વર્ષે ઘણી મોટી માત્રામાં વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા જતા હોય છે જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ કેનેડા અભ્યાસ માટે જતા હોય છે. એવું કહી શકાય કે ભારતીય વિદ્યાર્થીઓનું અભ્યાસ માટેનું ડ્રીમ ડેસ્ટિનેશન કેનેડા છે.