For Indians Abroad
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર એક પોસ્ટમાં "તેમના પ્રિયજનો ગુમાવનારા ભક્તો" પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી, પરંતુ મૃતકોની સંખ્યા સ્પષ્ટ કરી નહોતી.
મૌની અમાવસ્યા ના શાહી સ્નાન પેહલા સર્જાઈ હતી ભાગદોડની પરિસ્થિતિ.
Credit: REUTERS