Home›સમાચાર›અમેરિકાના ૧૧૦૦ હિંદુ મંદિરોમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની થશે ઉજવણી
અમેરિકાના ૧૧૦૦ હિંદુ મંદિરોમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની થશે ઉજવણી
22 જાન્યુઆરી ૨૦૨૪એ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. આ પ્રસંગની ઉજવણી સાત સમંદર પાર અમેરિકાના મંદિરોમાં એક સપ્તાહ સુધી આવી જ ધામધૂમથી કરવામાં આવશે.