મંત્રીએ કહ્યું કે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ ક્યાં સ્થાપવા તે નક્કી કરવાનો અધિકાર કંપનીઓનો છે. આ નિર્ણયમાં નીતિની સ્થિરતા, સરકારનો સહયોગ અને આસપાસના ઇકોસિસ્ટમની મજબૂતી જેવા પરિબળો મહત્વની ભૂમિકા ભજવે છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ૧૨ અબજ ડોલરના રોકાણથી ૧ લાખથી વધુ રોજગારીનું સર્જન થશે: અશ્વિની વૈષ્ણવ
Credit: X/@ashwinivaishnaw